________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
વ્યવહાર સૂત્રમાં આઠમા ઉદ્દેશાનો સાર.
"
સાધુએ ગુરૂ સાથે વિચરતાં શિયાળા ઉનાળાના આઠ માસમાં કારણ વિશેષે ઉતરવાના સ્થાનમાં ગુરૂને પ્રાર્થના કરે કે ઓ કારણેH મને અહીં શયા સંથારે કરવા દે, ગુરૂને વ્યાજબી લાગે તે તેને આજ્ઞા આપે, જે ન આજ્ઞા આપે તે દીક્ષા પર્યાયને અનુક્રમે | જગ્યા મળે ત્યાં સંથારે કરે, સુ. ૧. ચોમાસામાં જમીન ઉપર શરદીને લીધે ન સુવાય માટે સંથારે પાટ ઉપર પાથરવા IE એક હાથે ઉંચકાય તે શોધે, ગામમાં ન મળે તે પરગામ એક એક દિવસ વિશ્રાંતિ કરીને દૂરથી લાવે. સ. ૨. શિયાળે ઉનાળે વાપરવા જરૂર પડે તે પાટ હલકે શોધીને દૂરથી ત્રણ દિવસના અંતરેથી પણ શોધી લાવે, જે ૩ ! વૃદ્ધાવાસ માટે લાવવો પડે તે હલ શોધીને પાંચ દિવસને આંતરેથી પણ લાવે, એ જ છે અત્યંત વૃદ્ધ થયેલા સાધુને દાંડે પાતરાં છત્ર | માત્રક લાકડી વઢ ચમ ચમપરિછેદક વિગેરે જે વસ્તુ પિતાની પાસે હોય, અને બીજે સોબતી ન હોય તે ઘરધણીને [સેપી જાય, ફરી આવે ત્યારે તે બધાં તેની પાસે યાચના કરી લેઈ ને વાપરે, જે પ સાધુએ બીજાની વસ્તુ પાછી આપ
વાની શરતે સંથારો પાટ લીધાં હોય તે બીજા મકાનમાં લઈ જવાં હોય તે બીજીવાર આજ્ઞા માગ્યા વિના ન વપરાય, દા] | પશુ બીજીવાર આજ્ઞા લે તે બહાર લઈ જવાં કરે છે ૭ ગૃહસ્થીનાં પાટ પાટલા તેને પાછાં સાંપ્યાં હોય તો તેની આજ્ઞા વિના ન વપરાય, પણ જરૂર પડે આજ્ઞાથી વપરાય, જે ૮ છે કે મકાનમાં સાધુને ઉતરવું હોય તે તેના ધણીને પૂછયા વિના
For Private and Personal Use Only