________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓછો રસ્તો કપાય. અને ઝડપથી ચાલે તો વધુ રસ્તો કપાય, તેમ જીવની પ્રવૃત્તિ મંદ હોય તો થોડા કાર્યણસ્કંધો ગ્રહણ થાય. અને જીવની પ્રવૃતિ ઝડપી હોય તો વધુ કામર્ણકંધો ગ્રહણ થાય. જો જીવ થોડા કાર્યણસ્કંધો ગ્રહણ કરે તો દરેક કર્મનાં ભાગોમાં થોડા થોડા કાર્મણસ્કંધો આવે અને જીવ વધુ કાર્યણસ્કંધો ગ્રહણ કરે તો દરેક કર્મનાં ભાગમાં વધું વધુ કાર્યણસ્કંધો આવે. એટલે જીવ યોગાનુસારે ન્યૂનાધિક પ્રમાણમાં કાર્યણસ્કંધો ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવીને, તેની વહેંચણી કરી દે છે.
આમ, જીવદ્વારા એક જ સમયે ગ્રહણ કરાતાં કાર્યણસ્કંધોનું કર્મરૂપે પરિણમન થતી વખતે એકી સાથે પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ એ ૪ વસ્તુનો નિર્ણય થતો હોવાથી કર્મબંધ ૪ પ્રકારે કહ્યો છે.
કર્મની મૂળપ્રકૃતિનાં નામ અને તેનાં ઉત્તરભેદની સંખ્યા :इह-नाण- दंसणावरण वेअ मोहाऽऽउनाम - गोआणि, વિષં = પળ-નવ-ટુ-અછુવીસ-વડ-તિષય-ટુ-પવિત રૂા इह ज्ञान - दर्शनावरण - वेद्य- मोहाऽऽयुर्नाम गोत्राणि । વિí = પદ્મ-નવ-ચટ્ટાવિંશતિ ચતુ-સ્પ્રિંશત-દ્વિ-પશ્ચવિધર્ારૂ। ગાથાર્થ :-આ શાસ્ત્રમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ ૮ કર્મો માનેલાં છે. તેનાં અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, એકસોત્રણ, બે અને પાંચ ભેદ છે.
વિવેચન :-આત્મા પોતે જ પરમાત્મા છે. જેમ લીંબડાનો સ્વભાવ કડવો, સાકરનો સ્વભાવ મીઠો, મરચાનો સ્વભાવ તીખો છે તેમ આત્માનો સ્વભાવ જ્ઞાનાદિ છે. આત્મા જ્ઞાનાદિ અનંતગુણમય હોવાથી તે સર્વેગુણોનું વર્ગીક૨ણ કરીને તે સર્વેનો મહાપુરુષોએ ૮ વિભાગમાં સમાવેશ કરી આપ્યો હોવાથી આત્માના મુખ્ય (મૂળ) ગુણો ૮ કહ્યાં છે. તેનાં ઉપર કાર્મિક રજકણો (કાર્યણસ્કંધ) નાં “થર” ઉપરાઉપરી જામી ગયા હોવાથી આત્મા બે વિભાગમાં વહેંચાઇ જાય છે. (૧) શુદ્ધાત્મા (૨) અશુદ્ધાત્મા.
અનંતજ્ઞાનાદિગુણથી યુક્ત શુદ્ધાત્મા સૂર્ય જેવો તેજસ્વી છે.
૩૫
For Private and Personal Use Only