SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - - प्रश्नव्याकरणसूत्रे आदिमें जो जीव फुल न आदि उत्पन्न होते रहते हैं वे रसज जीव हैं। जो जीव जरायुसे वेष्टित होकर उत्पन्न होते हैं वे जरायुज हैं जैसे मनुष्य बंदर ओदि जीव । जरायु एक प्रकारका जाल जैसा आचरण होता है, जो रक्त और मांस से भरा रहता है। इस में पैदा होने वाला बच्चा लिपटा रहता है। जरायुज, अंडज और पोतज इन जीवों के गर्भ जन्म होता है। जो जीव पसीने से उत्पन्न होते हैं वे संस्वेदज हैं जैसे जू आदि जीवाजो जमीनको फोड़कर उत्पन्न होते हैं वे उद्भिज्जजीव हैं । जैसे शलभ (पतंगी या तीड) आदि जोव। देव और नारकी ये उपपात जन्मसे उत्पन्न होते हैं। इस कथनसे लियंचगति, मनुष्य गति,देवगति और नरक गतिइन चारो गतियों के जीवोंका ग्रहण हो जाता है। इन गतियों के जीवों में यथासंभव जरा, मरण और रोग की बहुलता रहती है। इन गतियों में जीव पल्योपमप्रमाण एवं सागरोपम प्रमाण काल तक परिभ्रमण किया करते हैं। परिभ्रमणका नाम ही संसार है। यह संसार कान्तार (अटवी) अनादि अनंतस्वभाववाला है। उत्सर्पिणी अवसर्पिणीरूपकाल ही इसमें बड़े लम्बे चौडे मार्ग हैं। तथा यह चतुर्गतिरूप है। ऐसे इस संसाररूप गहन वन में यह जोव परिग्रह के उपार्जन जनित पापसे पल्योपम तथा અથાણાં મુરબ્બા આદિમાં જે ફૂગ આદિ ઉત્પન્ન થાય છે તે જ જી કહે, વાય છે. જે જ જરાયુથી વીંટળાઈને પેદા થાય છે તેમને જરાયુજ કહે છે. જેમકે મનુષ્ય વાંદર આદિ છે. જરાય એક પ્રકારનું જાળ જેવું આવરણ હોય છે, જે રક્ત અને માંસથી ભરેલા રહે છે, તેમાં જન્મનારૂ બાલક વિટળાઈ રહે છે. જરાયુજ, અને પિતજ જીવને જન્મ ગર્ભમાં થાય છે, જે છ પરસેવાથી પેદા થાય છે તેમને સંવેદજ કહે છે, જેમકે જ આદિ છે. જે જ જમીનને ખેદીને ઉત્પન્ન થાય છે તેમને ઉદ્વિજ જીવે કહે છે જેમ કે તીડ આદિ જી. દેવ અને નારકી એ બંને ઉપપાત જન્મથી ઉત્પન્ન થાય છે. આ કથનથી તિર્યંચગતિ, મનુષ્યગતિ દેવગતિ, અને નરકગતિ એ ચારે ગતિના છ ગ્રહણ થઈ જાય છે, તે ગતિના જીવોમાં યથા સંભવ જરા રોગ અને મરણની અધિકતા રહે છે, તે ગતિમાં જીવ પપમ પ્રમાણ અને સાગરોપમ પ્રમાણ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. પરિભ્રમણ એટલે જ સંસાર, તે સંસારકાન્તાર અનાદિ અનંત સ્વભાવવાળે છે. ઉત્સર્પિણી અસપિણીરૂપ કાળ જ જેમાં ઘણા લાંબા પહોળા માર્ગો છે. તથા તે ચારગતિરૂપ છે. એવા આ સંસાર રૂપ ગહન વનમાં આ જીવ પરિ. ગ્રહને કારણે ઉપાર્જિત પાપથી પોપમ તથા સાગરોપમ પ્રમાણ કાળ સુધી For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy