SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदर्शिनी टीका अ० १ सू० ८ नारकाः किं किं वदन्ति ! दीनां निरुपक्रमायुष्कत्वात् उक्तञ्च " "देवा नेरइया त्रिय, असंखवासाज्या तिरियमणुया | उत्तमपुरिसा य तहा, चरमसरीरा निरुवकमती ॥ १ " શુંš निमित्तोंसे अकालमृत्यु होती है उन निमित्तों का प्राप्त होना उपक्रम है। यह उपक्रम देव और नारकियों के तथा चरमदेहधारी एवं उत्तम देहवालों के प्राप्त नहीं होता है । चरमदेह और उत्तमपुरुषों के यह उपक्रम कदाच प्राप्त हो भी जावे तो वह उन की आयु अनपवर्तनीय ही होती है, इस नियम के अनुसार (ते) वे पापकारी जीव (अहाउयं ) इतने प्रकार की प्राणान्तक वेदना को भोगने पर बीच में मरते नहीं हैं - अर्थात् उनकी अकाल में मृत्यु नहीं होती है क्यों कि पूर्वभव में जितनी आयु यहां की उन्हें ने बांधली थी उतनी आयुतक वे वहां रहते हैं कम या ज्यादा समय तक नहीं रहते। कहा भी है G - " देवा रहया विय, असंखवासाच्या तिरियमणुया । उत्तमपुरिसा य तहा, चरमसरीरा निरुवक्कमती " ॥१॥ इस गाथा के अर्थकी सूचना यद्यपि कुछ रूप में ऊपर कर दी गई है फिर भी स्पष्टरूप में इस प्रकार है- देव, नारकी, असंख्यातवर्ष की आयुवाले, तिर्यंच और मनुष्य-तीस अकर्म भूमियों, छप्पन अन्तद्वीपों और भरतादिक्षेत्र में उत्पन्न युगलिक तथा ढाईद्वीप के बाहर के द्वीप અકાળ મૃત્યુ થાય છે તે કારણેાનું પ્રાપ્ત થવું તે ઉપક્રમ કહેવાય છે. તે ઉપક્રમ દેવ અને નારકીઓને તથા ચરમ દેહધારી અને ઉત્તમદેહધારીને પ્રાપ્ત થતા નથી. ચરમ દેહધારી અને ઉત્તમપુરુષાને કદાચ તે ઉપક્રમ પ્રાપ્ત થાય તે પણ તેનું આયુष्य मनपवर्तनीय-निश्चित अणनं ४ होय छे, ते नियम प्रमाणे "ते" ते यापारी वो " अहाउयं " भाटा, प्रहारनी प्रशांत बेहना लोगववा छतां પણ વચ્ચે મૃત્યુ પામતા નથી, એટલે કે તેમનું અકાળ મૃત્યુ થતું નથી કારણ કે પૂર્વભવમાં તેમણે અહીંનું જેટલું આયુષ્ય માધ્યુ છે તેટલું આયુષ્ય પૂરૂં થાય ત્યાં સુધી તે અહીં જ નરકામાં રહે છે, વધારે કે ઓછે સમય રહેતા नथी, उधुं पशु छे For Private And Personal Use Only " देवा नेरइया विय, असंखवासाज्या तिरियमणुया । उत्तमपुरिया य तहा, चरमसरीरा निरुत्रकमती " ॥ १ ॥ આ ગાથાના અર્થનું સૂચન ઘેાડા પ્રમાણમાં કહેવામાં આવ્યુ છે. તેનો સ્પષ્ટ અથ આ પ્રમાણે છે. દેવ, નારકી, અસ ંખ્યાત વના આયુષ્યવાળાં તિર્યંચ અને મનુષ્ય-ત્રીસ અકમ ભૂમિયા, છપ્પન અન્તદ્વીપો અને ભરતાદિ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ યુગલિક તથા અઢી દ્વીપની બહારના દ્વીપ સમૂહમાં રહેતાં
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy