________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજને દેહોલ ઉપ જે બેસું ગજ અંબાડીએ,
સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજના,
તે દિન સંભારૂને આનંદ અંગ ન માય. હા. ૪ કરતલ તલ લક્ષણ એક હજાર ને આડ છે,
તેહથી નિશ્ચય જાણ્યા જિનનર શ્રી જગદીશ નંદન જમણી જ લંછન સિંહ બિરાજતે,
મેં પહેલે સ્વને દીઠે વિશવાવીશ. હા, ૫ નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે,
નંદન ભેજાઈઓના દેવર છે સુકમાલ હસશે ભેજાઈએ કહો દિયર મારા લાડકા,
હસશે રમશે ને વલી ચુંટી ખણશે ગાલ; હસશે રમશે ને વલી ડુંસા દેશે ગાલ. હા. ૬
નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસેં મામીના ભાણેજ છો;
નંદન મામલીયાના ભાણેજા સુમાલ; હસશે હાથે ઉછાલી કહીને નાહાના ભાણેજા,
આંખો આંખને વલી ટબધું કરશે ગાલ. હા, ૭. નંદન મામા મામી લાવશે ટોપી આંગલા,
રતને જડીયાં ઝાલર મોતી કસબી કોર; નીલાં પીલાંને વળી રાતાં સરવે જાતિનાં,
For Private and Personal Use Only