SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૩ એ પ્રભુ તણાં પદ પદ્મ સેવા, રૂપ કહે પ્રભુતા વે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૯ ૯૪ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથનો છંદ.. પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું; ત્રિહું લોકમાં એકલું સાર દીઠું સદા સમરતાં સેવતાં પાપ નીઠું મન મારે તારૂં ધ્યાન બેઠું. મન તુમ પાસે વસે રાત દિસે, સુખ પંકજ નિરખવા હંસ દીસે; ધન્ય તે ઘડી એ ઘડી નમેણ દીસે, ભકિત ભાવે કરી વિનવી જે. અહે એ સંસાર છે દુઃખ દોરી, ઈન્દ્રજાળમાં ચિત લાગ્યું ઠગોરી; પ્રભુ માનીએ વિનતિ એક મોરી, મુજ તાર તું તાર બલીહારી તરી. રાહી સ્વમ જ જાળને સંગ મોહ્યો, ઘડીયાળમાં કામ ગમતો ન જે; મુધ એમ સંસારમાં જન્મ છે, અહે. ઘતતણે કારણે જળ વચ્ચે એ તે ભમરલો કેસુડા બ્રાતિ ધાયે, જઈ શુક તણી ચંચું માહે ભરાયે, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy