________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરકુમારી સુરપતિ ભાવે, મેરૂ રોગે સ્થાપીઓ; પ્રભાતે પૃથ્વીપતિ પ્રમોદે, જન્મ મહોત્સવ અતિ કર્યો નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૪ પિશ વદી એકાદશી દિન, પ્રવજ્યા જિન આદરે; સુર અસુરરાજ ભક્તિ રાજ, સેવના ઝાઝી કરે; કાઉસગ્ગ કરતા દેખી કમકે, કીધ પરિસહ આકરે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વરે. ૫ તવ ધ્યાન ધારારૂઢ જિનપતિ, મેવ ધારે નવિ ચ ત્યાં ચલિત આસન ધરણ આયે,કમઠ પરિસહ અટક; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પરે; નિત્ય જાપ જપીએ પાપખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૬ કર્મ પામી કેવળ જ્ઞાન કમળા, સંઘ ચઉવિહ સ્થાપીને; પ્રભુ ગયા મલે સમેતશીખરે, માસ અણસણ પાળીને, શિવ રમશું રંગે રમે રસીઓ, ભવિક તસ સેવા કરે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, રસવામી નામ શંખેશ્વરા. ૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણ જલોદર ભય ટળે; રાજ રાણી રમા પામે, ભકિત ભાવ જે મલે; કલ્પતરૂ અધિક દાતા, જગત ત્રાતા જપ કરે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામીનાથ શંખેરે. ૮ વઢીઆર દેશે નિત બિરાજે, ભવિક જીવને તારતા; જરા જર્જરીત યાદવ, સૈન્ય રોગ નિવારતા,
For Private and Personal Use Only