________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
૮૨ તુવંતીની સજઝાય. જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતરજામી-એ રાગ. સરસ્વતી માતા આદે નમીને, સરસ વચન દેનારી; અસજઝાયનું સ્થાનક બોલે, તુવંતી જે નારી; અલગી રહે જે ઠાણાંગ સુત્રની વાણું. કાને સુણજે. ૧ મોટી આશાતના કુલવતીની, જિનજીએ પ્રકાશી; મલીનપણું જે મન નવી ધારે, તે મિથ્યાતિવાસી. અ. ૨ પહેલે દિન ચંડાલણી સરખી, બ્રહ્મઘાતીની વળી બીજે; પરશાસન કહે ઘોબણ તીજે, ચોથે શુદ્ધ વદીજ. અ૦ ૩ ખાંડી પીસી, રાંધી પીયુને, પરને ભજન પીરસે, સ્વાદ ન હવે ખટ રસ પોષે, ઘરની લક્ષ્મી ખીસે. અ૦ ૪ ચિથે દીવસે દર્શન સુજે, સાતમે પૂજા જાણી; ઋતુવંતી મુનિને વહાર, સતિ સઘળી હણી જે. અ૦ ૫ મહતુવંતી પાણી ભરી લાવે, જિન મંદિર જલ આવે, બોધ બીજ નવી પામે ચેતન, બહુલ સંસારી થા. અ. ૬ અસજઝાયમાં જમવા બેસે, પાંતી વિચે મન હર્ષે નાત સવે અભડાવી જમતી, દુર્ગતિમાં બહુ ભમશે. અ૦ ૭ સામાયિક પડિક્રમણ થાને, સૂત્ર અક્ષર નવી જોગી; કાઈ પુરૂષને નવી આભડીએ, તસ ફરશે તનુરાગી. અ૦ ૮ જિન મુખ જોતાં ભાવમાં ભમશે, ચંડાલણ અવતાર; ભુંડણ લુંટણ સાપણ હવે, પર ભવમાં ઘણી વાર. અ. ૯
For Private and Personal Use Only