________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫e
૮૧ વૈરાગ્ય ઉપર સક્ઝાય. જીવ તું ક્રોધ ન કરજે, લોભ ન ધરજે, માન મ લાવીશ ભાઈ ડાં કર્મ ન બાંધીશ, મર્મ ન બેલીશ, ધર્મ ન ચડીશ ભાઈ, ભોલા દુલહે માનવ ભવ લીધે, તમે કાંઈ કરી આતમ
સાધે રે. ભો. ૧ ઘર પાસે દેરાસરે જાતા, વીસ વીસામા ખાય; ભૂખ્યા તરસ્યો રાઉલ રાક, ઉપર હેત ધારે. ભો. ૨ પુન્યતણી પિશાળે જાતા, સુણવા સશુરૂ વાણી એક ઉધે બીજો ઉઠી જાએ, નયણે નિદ્રા ભરારેમો૩ નામે બેઠે લેભે પેઠે, ચાર પહોર ની શી જાગ્યો; બે ઘડીનું પડિકામણું કરતાં, ચોખું ચિત્ત ન રાખેરે.. ૪ આઠમ ચૌદશ પુનમ પાખી, પર્વ પર્યુષણ સાર; બે ઘડીનું પચ્ચખાણ કરતાં, એક બીજાને વારેરે. ભ૦ કીર્તિ કારણ પગરણ માંડયું, લાખ લોક ઘન લુટ, પુણ્ય કારણ પારકું પિતાનું, ગાંડડીથી નવી છુટેરે. ભો. ૬ ઘર ઘરના ઘાટ ઘડાવ્યા, પેરણ આછા વાઘા; દશ આંગળીએ દશ વેઢવલાવ્યા,નીરવાણેજાશો નાગારે. ૭ વાંકે અક્ષર માથે મીંડું, લલાટે અર્ધ ચંદો મુનિ લાવણ્ય વિજય એમ બોલે, તે ચિર કાલે નિદોરે. ભો૦૮
For Private and Personal Use Only