________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
વીર મુકતે ગયાથી નવશે, એંશી વરસે સિદ્ધાંત છે. ૨૦
શ્રી ક્ષમાવિજય શિષ્ય બુધ માણેક કહે, સાંભલે શ્રોતા સુજાણ (કલ્પસૂત્રની પુરતક રચના દેવાદિગણે કીધીજી) રમ જિણેસર તવ એ ચરિત્ર, મૂક્યું છ૬ વખાણ છે. ૨૧ ષષ્ઠ વ્યાખ્યાન દ્વિતીય સઝાય.
ઢાળ આઠમી.
દેશી ભમરાની. કાશી દેશ બનારસી, સુખકારી રે, અશ્વસેન રાજાન, પ્રભુ ઉપકારી રે પટ્ટરાણુ વામા સતી, સુત્ર રૂપે રંભ સમાન. પ્ર. ૧ ચૌદ સ્વમ સૂચિત ભલાં, સુ. જમ્યા પાસ કુમાર, પિષ વદિ દશમી દિને, સુત્ર સુર કરે ઉત્સવ સાર. પ્ર. ૨ દેહમાન નવ હાથનું, સુવ નીજ વરણ મને હાર પ્રવ
અનુક્રમે બન પામિયા, સુ૦ પરણું પારવતી નાર. પ્ર. ૩ કમઠ તણે મદ ગાલી, સુત્ર કાઢો જલતો નાગ પ્ર નવકાર સુણાવી તે કિયે, સુo ધરણરાય મહાભાગ. પ્ર. ૪ પિષ વદી એકાદશી, સુરા વ્રત લેઈ વિચરે સ્વામ; પ્રક વડતલ કાઉસગે રહ્યા, સુત્ર મેઘમાલી સુર તા. પ્ર. ૫ કરે ઉપસર્ગ જલવૃષ્ટિ, સુર આવ્યું નાસિકા નીર; પ્રદ ચૂક્યા નહિ પ્રભુ ધ્યાનથી, સુહ સમરથ સાહસ ધીર. પ્ર૬ ચૈત્ર વદ ચોથને દિને, સુ પામ્યા કેવલ નાણુ પ્રહ ચíવહસંઘ થાપી કરી,સુ આવ્યા સમેતગિરિ ઠાણું પ્ર૭
For Private and Personal Use Only