________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૩
ઇંદ્ર પ્રશંસા અણમાનત, સંગમ સુરે બહુ દુઃખ દીધાં છે, એક રાત્રિમાં વીશ ઉપસર્ગ, કઠોર નિઠેર તેણે કીધા છે. ૧૦ - છમાસવાડા પૂંઠે પડિયે, આહાર અસૂઝતો કરતો ; નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું, નાઠો કર્મથી ડરતો છે. ૧૧
હજી કમ તે અઘેર જાણું, મને અભિગ્રહ, ધારે જી; ચંદનબાલા અડદને બાલે, ષટમાસી તપ પારે જી, ૧૨
પૂરવ ભવ વરી ગોવાલે, કાને ખીલા ઠેક્યા છે; ખરક વૈધે ખેંચી કાઢયા, ઈસુપેરે સહુ કર્મ ક્યાં છે. ૧૩
બાર વર્ષ સહેતાં મ પસિહવૈશાખ શુદિદિન દશમીજી, કેવલજ્ઞાન ઉપનું પ્રભુને, વારી ચિલું ગતિ વિષમી છે. ૧૪
સમોસરણ તિહાં દેવે રચિયું, બેઠા ત્રિભુવન ઈશ , શોભિતા અતિશય ચોત્રાશે, વાણુ ગુણ પાંત્રીસ છે. ૧૫
ગૌતમ પ્રમુખ એકાદશ ગણધર, ચૌદસહસ મુનિરાય છે સાધવી છત્રીસ સહસ અનોપમ, દિઠે દુર્ગતિ જાય છે. ૧૬
એક લાખને સહસ ઓગણસાઠ, શ્રાવક સમકિતધારી છે, ત્રણ લાખને સહસ અઢારશે, શ્રાવિકા સેહે સારી છે. ૧૭ - સ્વામી ચઉવિ સંધ અનુક્રમે, પાવાપુરી પાય ધારે છે, કાર્તિક વદિ અમાવાસ્યા દિવસે, પહેતા મુક્તિ મઝારે છે. ૧૮
પર્વ દીવાલી તિહાંથી પ્રગટ્યું, કીધે દીપ ઉદ્યોત જી; રાય મલીને તિણે પ્રભાતે, ગૌતમ કેવલ હાત છે. ૧૯
તે શ્રીગૌતમ નામ જપતાં, હવે મંગલમાલ છે;
For Private and Personal Use Only