________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટ એમ સાધુ શ્રાવક પાતિક ટાલી, લહે ભવ પાર રે, શ્રીગુભવીરનું શાસન વરતે, એકવીસ વરસ હજાર. બુ. ૧૪
૭૦ તેર કાઠીયાની સઝાય. " આલસ પહેલાજી કાઠિયા, ધમે ઢીલ કરાય રે, નિવારીજી કાઠિયા તેર હરે કરે; બીજે તે દેહ પુત્ર કલત્રશું, રંગે રહે લપટાય છે. નિવારછ કા. ૧
ત્રીજે તે અવરણ ધર્મમાં, બોલે અવર્ણવાદ રે, નિવારણ. કાર ચાલે તે દંભ કાઠિો, ન લહે વિનયે સંવાદ રે નિવારોઝ કાવ્ય
ફોધ તે કાઠિ પાંચમે, રીશે રહે અમલાય રે નિવારજી. કા. છઠો પ્રમાદ તે કાઠિયે, વ્યસને વિગતે થાય છે. નિવારોઝ કાવ્ય
કૃપણ કાઠિો સાતમો, ન ગમે દાનની વાત રે, નિવા, આઠમો ભયથી નવી સુણે, નરકાદિક અવદા રે. નિવા. ૪
નવમો તે શોક નામે કહ્યો, શેકે છોડે ધર્મ રે; નિવા દશમે અજ્ઞાને તે નવિ લહે, ધર્મ અધમ મમ રે. નિ ૫
વિકથા નામે અગ્યારમે, લોક વાતે ધરે પ્રીત રે; નિવા કુતુહલ કાઠિો બારમો, કૌતુક જેવા ધરે ચિત રે. નિ. ૬
વિષય તે કાઠિયા તેરમો, નારી સાથે ધરે નેહ રે; નિવા, શ્રી મહિમાપ્રભસૂરિને, ભાવ સાધુ ધન તેહ રેનિ
For Private and Personal Use Only