________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૯ કાલ સુણાલ વરતે નહિ, નહિ રાત દિવસ તિથિ વાર. હો ગૌતમ. શિ રાજા નહિ પ્રજા નહિ, નહિ. ઠાકર નહિ દાસ હો ગૌતમ મુગતિમાં ગુરૂ ચેલા નહિ, નહિ હોડ લડાઈ તાસ હો ગૌતમ. શિવ
૧૨ અનેપમ સુખમાં ઝીલી રહ્યા, અરૂપી જયોતિ પ્રકાશ હો ગૌતમ, સઘલાને સુખ સારીખું, સહુકાને અવિચલવાસ હોગીત મ.શિ૦૧૩
કેવલજ્ઞાન સહિત છે, કેવલ દરિસણ પાસ હો ગૌતમ, સાયિક સમતિ દીપકદિય ન હોવે ઉદાસ હો ગૌતમશિ.૧૪ અનંત સિદ્ધ મુગતિ ગયા, ફેર અનંતા જાય હો ગૌતમ ઓર જગ્યારૂધે નહિ, જતિમાંતિસમાયહાગૌતમ શિ૦૧૫
એ અર્થરૂપી સિદ્ધ કઈ એલખે, આણું મન વૈરાગ્ય હો ગૌતમ,શિવ સુંદરીવનય પામે સુખઅથાગહગૌતમ.શિ૦૧૬. ૬૧ પાંચ મહાવ્રતમાં પહેલા વ્રતની સજઝાય,
કપુર હવે અતિ ઉજલે રે–એ દેશી. સકલ મનોરથ પુરવેરે, શંખેશ્વર જિનરાય, તેહ તણું સુપસાયથીરે, કરૂં પંચ મહાવ્રત સઝાયરે. મુનિજન એહ. પહેલું વ્રત સાર, એહથી લહીએ ભવને પાર રે. મુ. ૧
એ પહેલુ વત સાર પ્રાણાતિપાત વિરમણ કહ્યું રે, પહેલું વ્રત સુવિચાર, ત્રસ થાવર બેહું જીવનીરે, રક્ષા કરે અણગારરે. મુ.
For Private and Personal Use Only