________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮ આઠ કરમ અલગાં કરી, સાર્યા અંતિમ કામ; પ્રભુજી, છુટયા સંસારના દુઃખ થકી, એને રહેવાને કુણ ઠામ. પ્રભુજી. ચિત્ર
વીર કહે ઉર્વ લેકમાં, મુગતિશિલા એણે ઠામહો ગૌતમ, ' સ્વર્ગ છવ્વીસન ઉપરે, તેહના બાર નામ હો ગૌતમ. શિ૦૩
લાખ પિસ્તાલીસ જેણે લાંબી પોહલી જાણો.ગૌતમ, આઠ જે જન જાડી વચ્ચે, છેડે પાતલિ તંત હો. ગૌતમ૪ ઉજવલ હાર મોતી તણે ગાય દુધ શંખ વખાણ હે ગૌતમ, એહથી ઉજલી અતિ ઘણ, સમચોરસ સંસ્થાના હે ગૌશિ૦૫ અજુન સેનામય દીપતી, ગઠારી મઠારી જાણ હે ગૌતમ ફટિક રતન વચ્ચે નિર્મલી, સુહાલી અત્યંત વખાણ હે, ગૌતમ શિ૦ સિદ્ધ શિલા ઓલંગી ગયા,અર્ધ રહ્યા છે વિરાજ હો ગૌતમ, અલેકે શું જઈ અડયા, સર્યા અંતિમ કાજ હો.ગૌતમ શિ૦૦ જિહાં જનમ નહી મરણ નહિ નહિ જરા નહિ રોગ હોગીતમ; શત્રુ નહિ મિત્ર નહિ, નહિ સંગ વિયેગ, હો ગૌતમ.શિ૮ ભૂખ નહિ તૃષા નહિ, નહિ હરખ નહિ શો હો ગૌતમ કર્મ નહિ કાયા નહિ, નહિ વિષયા રસ ભેગ હો. શિ. ૯ શબ્દ રૂપ રસ ધ નહિ, નહિ ફરસ નહિ વેદ હો ગૌતમ બેલે નહિ ચાલે નહિ, મીનજિહાં નહિ ખેદ હોગી શિ૧૦ ગામનગર તિહાંક નહિ નહિ વસ્તિ નહી ઉજડ હો ગૌતમ
For Private and Personal Use Only