SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેહા. કુમાર કહે જનની સુણે, મુનિ ચક્રી બળદેવ; સંયમથી સુખ પામિયા, તે સુણ સુખજે હેવ. ૧ અર્જુનમાળી ઉદ્ધ, દઢ પ્રહારી સાય; પ્રદેશી વળી રોહિણે, માત સુણાવું તોય. ૨ સમદષ્ટિ હુએ સમકિતી, સંયમ સુર સુખ લીન કઈ તર્યા વળી તારશે, મુજ મન હુએ પ્રવીન. ૩ એકજ અંગજ માહરે, તું પણ આદરે એમ કિમ આપું છું અનુમતિ, સ્નેહ તૂટે કહે કેમ. ૪ ઢાળ છઠ્ઠી. લાલ રંગાવે વરનાં મેળીયા-એ દેશી. હવે કુમર ઇશ્ય મન ચિંતવે, તે મુજને કાઈ નામે શિક્ષા રે; જો જાઊં છું વિણ અનુમતે,તો ગુરૂ પણ ન દીયે દીક્ષારે. હ૦૧ નિજ હાથે કેશ લોચન કીયે, ભલે વેષ જતિને લીધે રે, ગૃડાવાસ તો સંયમ ભજો, નિજ મન માન્યો તેમ કીધે રે, હ૦ ભદ્રા દેખી મન ચિંતવે, એ તે વેષ લેઇને બેઠો રે; એહને રાખ્યાં હવે શું હવે, જમીયે મીઠા ભણું એડો રે.હ૦૩ વચ્છ સાંભળ તેં એ શું કીયો,મુજ આશ લતા ઉમૂળીરે; તુજ સુખદેખી સુખ પામતી, દેઈ જાય છે દુઃખની શૂળી રે.હ૦૪ તુજ નારી બોશે બાપડી,અબળા ને વનવંતી રે; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy