________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦ કેનાં રૂ કેનાં વાછરું, કેહનાં માય ને બાપ પ્રાણ જાશે એકલે, સાથે પુણ્ય ને પાપ.
ઢાળ પાંચમી. વાત મ કા હે વ્રત તણું-એ દેશી. માય કહે વછ સાંભળે, વાત સુણાવી એસી રે; સે વાતે એક વાતડી, અનુમતિ કેઈન દેસીરે. માત્ર ૧
વત તું યે નાનડા, એ શી વાત પ્રકાશી રે, ઘર જાએ જિણ વાતથી, તે કેમ કીજે હસી રે. ભાગ ૨
કેણે ધૂતારે ભેળ, કે કેણે ભૂરકી નાંખી રે; બોલે અવળા બેલડા, દીસે છબી મુખ ઝાંખી રે. માત્ર ૩
તું નિશ દિન સુખમાં રહ્યો, બીજી વાત ન જાણી રે; ચારિત્ર છે વછ દોહિલું, દુઃખ લેવું છે તાણી રે મા. ૪
ભૂખ તૃષા ન ખમી શકે, પાણ વિણ પળ જાય રે, અરસ નીરસ જળ ભેજને, બાળવી છે નિજ કાય રે. મા. ૫
ઈહાં તે કોમળ રેશમી, સૂવું સેડ તળાઈ રે, ડાભ સંથારો પાથરી, ભૂપે સૂવું છે ભારે માત્ર ૬
આછાં પહેરણ પહેરવાં, વાઘા દિન દિન નવલા રે તિહાં તો મેલાં કપડાં ઓઢવાં, છે નિત્ય પહેલાં રે. મા૭
માથે લોચ કરાવો, રહેવું મલિન સદાઈ રે; તપ કરવા અતિ આકરા, ધરવી મમતા ન કાંઈ રે. મા૮ - કઠિણ હેાએ તે એ સહે, તે દુઃખ તેં ન ખમાય રે, કહે જિન હર્ષ ન કીજીયે, જિણ વાતે દુઃખ થાય છે. માત્ર ૯
For Private and Personal Use Only