________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નલિની ગુમ વિમાનનો, મુજને છે અભિલાખ સુગુરૂજી. સં૦૩
તે ભણું મુજ શું કરી મયા,ઘો ગુરૂજી ચારિત્ર સુગુરૂજી; ઢીલ કિસીહ કીજીયે,ત્રત લીજીએ સુપવિત્ર સુગુરૂજી. સં૦૪
શ્રી આચારજ એમ કહે, હજીય અછે તે બાળ કુમર છે; તું લીલાનો લાડણે, કળિગર્ભ સુકમાળ કુમર છે. સં. ૫
દીક્ષા ફુકર પાળવી, પંચ મહાવ્રત ભાર કુમાર છે; માથે મેરૂ પાડવો, તારો જળધિ અપાર કુમરજી. સં. ૬
મીણ તણે દાંતે કરી, લેહ ચણા કાણુ ખાય કમર છે; અગ્નિ ફરસ કેણ સહી શકે, દુક્કર ત્રત નિરમાય કમર છે. સં૦૭
કુમાર કહે પ્રભુ સાંભળે, દુઃખ વિણ સુખ કિમ થાય સુગરૂજી; અલ્પ દુખે બહુ સુખ હવે, તે તો દુઃખ ન ગણાય સુગુરૂ સં૦૮
તપ કરવો અતિ દેહિલો, સહેવા પરિસ ધર કુમરજી; કહે જિનહર્ષ સુભટ થઈ, હણવાં કર્મ કઠોર કુમરજી, સં૦૯
દેહા. કુમાર કહે મુનિરાયને, વંદુ બે કર જોડ; શુરા નરને સેહલું, મુઝે રણમેં દોડ. તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર; કમ ખપાવું સદ્દગુરૂ, પામું ભવજળ પાર. ૨
ઢાળ ચેથી. કપૂર હોય અતિ ઊજળે રે–એ દેશી. કર જોડી આગળ રહી રે, કમર કહે એમ વાણ શૂરાને
For Private and Personal Use Only