________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८७ તે સુખ મુજને સાંભર્યું, હાજી જાતિસમરણ જ્ઞાન. અય. ૭
તે સુખ કહો કેમ પામીચ, હાજી કેમ લહિયે તે ઠામ, કૃપા કરી મુજને કહે, હેજી માહરે તેહશું કામ. અય૦ ૮
એ સુખ મુજને નવિ ગમે, હાજી અપૂરવ સરસ વિમાન ખારોદધિ જળ કિમ ગમે, હોજી જેણે કીધો પય પાન, અ૦ ૮.
એટલા દિન હું જાણતો, હોજી મેં સુખ લહ્યાં શ્રીકાર; મુજ સરીખો જગ કેઈ નહી, હોજી સુખીયો ઇણે સંસાર અ૦૧૦
હવે મેં જાણ્યાં કારમાં, હોજી એ સુખ ફળ કિંપાક કહે જિનહર્ષ હવે કહે, હોજી કિમ પામું તે નાક. અય૦ ૧૧
દેહા. એ સંસાર અસાર છે, સાચા સ્વર્ગને દ્વાર; તીન જ્ઞાન ઘટમેં વસે, સુખ તણે નહી પાર. ૧ રયણ મોતી તિહાં ઝળહળે, કૃષ્ણાગર ધમકાર; તાલ મૃદંગ દુંદલિતણા, નાટકનો નહી પાર. ૨
હાલ ત્રીજી તું કુળદેવી સેવી સદા-એ દેશી. સંયમથી સુખ પામીયે, જાણે તુમે નિરધાર કુમર છે; સુર સુખનું કહેવું કિશું, લહીયે શિવ સુખ સાર. કુમરજી.સી
નર સુર સુખ એણે જીવડે, પામ્યાં અનંતી વાર કુમર છે; નરપતિ સુરપતિ એ થયો, ન લહી તૃપ્તિ લગાર કુમાર જી.સં.૨
કાગ લિંબોળી પ્રિય કરે, પરિહરે મીઠી દ્રાખ સુગુરૂજી;
For Private and Personal Use Only