SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦ ધન્ય ધન્ય પ્રભુજી વીરજિનેસરૂ,તુમ ગુણને નહિ પારોજી; દુષ્કર પરિસહુ ચિત્તમાં આદર્યાં,એહુ અભિગ્રહ સારોજી,દા૦૧૪ એણીપરે કિરતારે પાંચ માસ થયા, ઉપર દિન પચવીસેાજી; અભિગ્રહ સરિખારે જોગ મલે નહી, વિચરે શ્રીજગદીશેાજી.દા॰૧ પ્ ઢાળ મીજી. નમી નમે મનક મહામુનિ-એ દેશી. તેણે અવસર તિહાં જાણિયે, રાય સતાનિક આન્યા ૐ; ચંપાનગરી ઉપરે, સેના ચતુર ંગી દલ લાન્યારે, તેણે૧ દધિવાહન નખળેા થયેા, સેના સલી નાડી ધારણી ધુઆ વસુમતી, બાં પડયા થઇ માડી રે. તે ૨ મારગમાં જાતાં થકાં, સુભટને પૂછે રાણી રે; શું કરશે! અમને તમે, કરશું ગૃહિણી ગુણખાણી રે. તે તેહ વચન શ્રવણે સુણી, સતીય શિરામણી તામ રે; તતક્ષણ પ્રાણ તજ્યાં સહી, જો જો કનાં કામ રે. તે ૪ વસુમતી કુમરી લેઇ કરી, આન્યા નિજ ધર માંહી રે; કાપ કરી ઘરણી તિહાં, દેખી કુમરી ઉત્સાહી રે. તે ૩ ૫ પ્રાતઃ સમય થયેા વેચવા, કુમરીને નિરધારો રે; વેશ્યા પૂછે મૂલ્ય જેહનું, તે કહે શત પાંચ દિનારો ૐ. તે॰ ૬ એહવે તિહાં કણે આવિયા, શેઠ ધનાવા નામ ૐ; કહે કુમરી લેશું અમે, ખાસા આપણું હામ રે. તે શેઠ વેશ્યા ઝગડે તિહાં, માંહો માંહે વિવાદા રે; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy