________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૧ એણે પરે દોષ સેવે છાંડતાં જ, પામીએ આહાર જે શુદ્ધ તે લહિયે દેહ ધારણ ભણી જી, અલહે. તો તપવૃદ્ધિ. સુત્ર
વયણ લજજા તૃષા ભક્ષના છે, પરિસહથી સ્થિર ચિત્ત ગુરૂ પાસે ઈરિયાવહી પડિકમીજી,નિમંત્રી સાધુને નિત્ય સુ. ૧૧
શુદ્ધ એકાંત ઠામે જઈ જ, પડિકમી ઇરિયાવહી સાર; ભાયણ દોષ સવિ છાંડીને છ સ્થિર થઈ કરેલો આહાર.સુ. ૧૨
દશવૈકાલિકે પાંચમે છે, અધ્યયને કહ્યો એ આચાર; તે ગુરૂ લાભવિજય સેવતાં જી, વૃદ્ધિવિજય જયકાર. સુ. ૧૩
૪૪ ષટાધ્યયનની સઝાય. (૬)
ભ મ કરો માયા કાયા કારમી-એ દેશી. ગણધર સુધર્મ એમ ઉપદિશે, સાંભલે મુનિવર છંદ રે; સ્થાનક અઢાર એ એલખો, જેહ છે પાપના કદ રે. ગ૦ ૧
પ્રથમ હિંસા તિહાં છાંડિયે, જૂઠ નવિ ભાંખિયે વયણ તણ પણ અદત્ત નવિ લીજીયે, તજી મેહુણ સયણ રે. ગ૦ ૨
પરિગ્રહ મૂચ્છ પરિહરી, નવિ કરી ભોયણ રાતિ રે, છડે છકાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે. ગ0 3
અક૯૫ આહાર નવિ લીયે, ઉપજે દોષ જે માંહિ રે; ધાતુનાં પાત્ર મત વાવ, ગૃહીત| મુનિવર પ્રાહી રે. ગ૦ ૪
ગાદીયે માંચીયે ન બેસીયે, વારિયે શય્યા પલંગ રે, રાત રહિયે નવિ તે સ્થલે, જિહાં હવે નારી પ્રસંગ છે. ગ. ૫
For Private and Personal Use Only