________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસાલે થાયે મદમાતો, શીયાલે સુહાલે સાત રે માં, ખાટ માંહે ખલ ગોત્રજ ખોટા, સવિ સરિખા નહાના મહોટા રે માં
એ તે ન જુએ ઠામ કુઠામ, અને પેટ ભર્યા શું કામ રે; એ તો હરામી હઠીલી જાત, એહને રૂડી લાગે છે રાત રે. માં
લોહી પી થાયે રાતે લાલ, એ તો સેડ માંહેલો સાલ ૨, માં, એ ઉપકાર તણી મતિ આણી, ચટકે દેઈ સજ કરે પ્રાણ રે. માં
ગુણી હુ તો ગુણ કરી લેજે, માંકડને દોષ ન દેજો રે, માં, માંકણ ભરૂચ નગરથી આવ્યા, એ તો રાધનપુરમાં ગવાયો રે, માં માણેક મુનિ કહે સુણે. સણા, તુમે જીવની કરજે જ્યણું છે. માં
શ્રી દશવૈકાલિકની સઝાય. ૩૯ પ્રથમાધ્યયનની સઝાય. (૧) સુગ્રીવ નયર સોહામણું –એ દેશી. શ્રી ગુરૂપદપંકજ નમી જી, વલી ધરી ધર્મની બુદ્ધિ સાધુક્રિયા ગુણ ભાંખશું છે, કરવા સમકિત શુદ્ધિક મુનીશ્વર
For Private and Personal Use Only