________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહસ અઠયાસી દાન શાવાતશું રે, ઉપ પ્રાણિને પુન્યનું બંધ રે, સ્વામી સંગાથે ગુરૂને સ્થાનકે રે, પ્રવેશ થાએ પુન્યનું બંધ છે. ગો.
૧૦ શ્રીજિન પ્રતિમાસે વનમાં કરે રે, સહસ અઠયાસીનું પ્રમાણરે; એકેકી પ્રતિમા પાંચસે ધનુષનીર, ઈરિયાવહિ પડિકમવાનો એ પ્રમાણરે. ગોત્ર
આવશ્યક પનર જુગતે ગ્રંથમરે, ભાખ્યો એ પડિકમજણાને સંબંધ, જીવા ભગવઈ આવશ્યક જોઈને, સ્વયં મુખ ભાખે વીર જિjદરે. ગો.
વાચક જસ કહે શ્રદ્ધા ધરે,પાલશે પડિકકમણાને વ્યવહારરે, અનુત્તર સમ સુખ પામે મોટર, પામશે ભવિજન ભવજલ પાર છે. ગો
૩૮ માંકડની સઝાય. માંકડનો ચટકો દેહિલે, કેહને નવિ લાગે સોહિલે રે, માંકડ મૂછાલો; એ તે નિર્લજજ ને નહી કાન, એને હરડે નહીં શાન છે. માં
એ તો પાટ પલંગમાં આવે,ચટકે દેઈ છાને જાહેરમાં રાતે રાણે થઈને ફરત, રાજા રાણીથી નવિ ડરતારે. માં- ૮
એ તો ચરણ ચીર છોડાવે, નર નારીની નિંદ સમાવે છેમાં. શિરૂઆ ગુણસાગર સાધ, તેહની તમે રાખજે લાજ રે. માં
For Private and Personal Use Only