________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨ મધુરા રસ નવિ સેવિએ, વધુ મલય પરિહાર. ત્રિશલાન્ટ છે અતિ ઉનું અતિ શિતલડું, નયણે કાજળ રેખ; અતિભોજન નવી કીજીયે, તેલ નચાપડીયે રેખ. ત્રિશલા. ૩ નાન વિલેપન તાહરૂં મન જાણું દુઃખમાંય; હળવે મધુરે બોલીએ, આસી સુખની વાડ. ત્રિશલા૪ ગાડા વેહેલ વિડળતા, ધબધબ બંધન ચાલ મ ચાલ. અતિ શિયળ જગ સેવના, વિણસે પુત્રના કાજ. ત્રિશલા ૫ જેમ જેમ દહલા ઉપજે, તેમ તેમ દેજો બહુમાન જોગ સંગ ને વાર, હોશે પુત્ર નિદાન. ત્રિશલાન્ટ એણી પરે ગર્ભને પાળતાં, પુત્ર થી શુભ ધ્યાન; સંઘમાં જેજેરે સહુ કરે, હીરવિજય ગુણ ગાય. ત્રિશલા. ૭
૨૮ તે કાઠીયાની સઝાય. ચેતન તું તારું સંભાળ કે કયાંથી આવી કયાંરે જવાને વિચાર કે કેમ બેસી રહ્યો. ઘર લાગ્યું છે તારૂં ઓલવતે કાં નથી, પછી થાશે વિનાશ કે ચેરના ભય થકી. તેર કોઠીયા નિત્ય તારું ધન હરણ કરે; ક્રોધ માન માયા લેભ કે જઈને એમ કહે. એને માલ અનર્ગળ કે ચેકી વિના રહે; આપણે કરોને વિચાર કે જઈએ એને ઘરે. ૪. મોડરાયની ધાડ પડી એને ઘેર જઈ
For Private and Personal Use Only