________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
અથવા અંત મુહૂર્ત સમે, સુણોશ્વાસોશ્વાસમાં બંધ કરે. ૭ માયા કપટ જે કેળવે, સુણો નરક તિર્યંચનું આયુ ધરે, રાગ તણે વશ મોહી, સુણો વિલ થયો પરવશપણે. ૮ કરણ અકરણ નવી ગણે સુણ મેહ તિમિર અંધકારપણે મહે મદ ગાઢ ફિરે, સુણો દે ધુમરી ઘણું જોરપણે. ૯ ઘાયલ છમ રહે ઘૂમતો, સુણે કહ્યું ન માને નેહપણે જીવ રૂલે સંસારમાં,સુણો સ્વામીજી,મેહ કર્મની સહલાણી. ૧૦ અલ્પ સુખ સરસવ તું, સુણો તે તું મેરૂ સમાન ગણે; લોભે લંપટ વાહીયે, સુણો નવિ ગણે તે અંધપણે. ૧૧ જ્ઞાની વિણ કહો કુણ લહે સુણો, શું જાણે છદ્મસ્થપણે અષ્ટમી એકાદશી ચતુર્દશી, સુણો સામાયિક પસહ કરે. ૧૨ ધર્મને દિવસે કમનો, સુણ૦ આરંભ કરે જે નરનારી, નિશ્ચય સદગતિ નવિ લહેસુણ અશુભ કર્મનાં ફલ છે ભારી.૧૩ પાંચ ભરત પાંચ ઐરાવત, સુણો, મહાવિદેહે તે પાંચ ભણે, કર્મ ભૂમી સઘળી થઈ, સુણો કલ્યાણક પંચ સય ગણે. ૧૪ શ્રીવિશાલ સોમ સૂરીશ્વર પ્રભુ,સુણ તપગચછના સિરદાર ગુણી; તસ ગુરૂ ચરણ કમલ નમી, સુણો સુવ્રત શેઠ સઝાય ભણી. ૫
૧૩ પંચમીની સજઝાય. શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ, પંચમીનો મહિમાયઆત્મા; વિવરીને કહેશું અમે રે લોલ, સુણતાં જાય પાતક આત્મા; પંચમી તપ પ્રેમ કરે રે લોલ.
For Private and Personal Use Only