________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
નમો થેરાણું પાંચમે, પાઠક પદ છકે, નમો લોએ સવ્વસાહૂણં જે છે ગુણગરિકે. નમો નાણસ આઠમે, દર્શન મન ભાવે; વિનય કરો ગુણવંતન, ચારિત્ર પદ ધ્યા. નમો બર્ભવધારીશું તેરમે ક્રિયા જાણ નમ તયેંસ ચૌદમે, ગોમ નમો જિર્ણ. ૪ સંયમે જ્ઞાર્ન સુએસને એ, નમો તિર્થસ્ય જાણી, જિન ઉત્તમ પદ પાને, નમતાં હોય સુખ ખાણું. ૫
૧૮ શ્રી રોહિણુ તપનું ચિત્યવંદન. રોહિણી તપ આરાધીએ, શ્રી શ્રી વાસુપૂજ્ય; દુ:ખ દાગ ધરે ટળે, પૂજક હોએ પૂજ્ય." પહેલાં કીજે વાસક્ષેપ, પ્રહ ઉઠીને પ્રેમે; મધ્યાન કરી ધોતી, મન વચન કાય એમે. અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજા નૃત્ય વાજિંત્ર; ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર. . ત્રિહું કાલે લઈ ધૂપ દીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભકિત શું, અવિચળ સુખ લીજે, ૪ જિનવર પૂજા જિન સ્તવન, જિનન કીજે જાપ; જિનવર પદને થાઈએ, જિમના સંતાપ. ૫ દોડ દોડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ , માન કહે ઈણ વિધિ કરો, જિમ હેય ભવને છેદ ૬
For Private and Personal Use Only