________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦ ૨૬ નેમનાથને સલેકે. સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવ ગુરૂ તણી આજ્ઞા મામું જિહુવા અગે તું બસજે આઈ, વાણી તણી તું કરજે સવાઈ.
આઘો પાછો કાઈ અક્ષર થા, માફ કરજે જે દોષ કાંઈ ના, તગણ સગણને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ.
છીયા સારા ને કીયા નિષેધ, તેને ન જાણું ઉંડારથ ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દોષ ટાળો માતા સરસ્વતી.
નેમજી કેરે કહીશું સલોકે, એક ચિત્તેથી સાંભળજે લકા; રાણું શિવાદેવી સમુદ્ર રાજાતસ કુળ આવ્યા કરવા દીવાજ.
ગર્ભે કાર્તિક વદી બારસે રહ્યા, નવ માસવાડા આઠ દિન થયા, પ્રભુજી જગ્યાની તારીખ જાણું, શ્રાવણ સુદિ પાંચમ ચિત્રા વખાણું.
૫ જનમ્યા તણી તો નોબત વાગી, માતા પિતાને કીધાં વડભાગી; તરિયા તોરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર.
અનુક્રમે પ્રભુજી મોટા રે થાય, ક્રીડા કરવાને નેમજી જાય; સરખે સરખા છે સંગાતે છોરા, લટકે બહુ મૂલા કલગી તેરા.
For Private and Personal Use Only