________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ચિંતામણુિ કર ચઢીએ આજ, સુરતરૂ સારે છત કાજ, કામ કુંભ ત્રિ વશ હુઆ એ; કામગવી પૂરું મનકામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય, સામિય ગાયમ અણુસરા એ.
૪૧
પણવખ્ખર પહેલા પણીઅે, માચાખીજ શ્રવણ નિસુણીજે, શ્રીમતી શાખા સભવેએ; દેવહ રિ અરિહંત નમીજે, વિનય પહુ ઉવજ્ઝાય ધુણીજે, ઇણુ મન્ત્ર ગાયમ નમા એ. ૪૩
પુરપુર વસતાં કાંઇ કરીજે, દેશ દેશાંતર કાંઈ ભમીજે; કવણું કાજ આયાસ કરી; પ્રહે ઉઠી ગેાયમ સમરીએ, કાજ સમગૃહ તતખણુ સીઝે, નવનિધિ વિલસે તાસ ઘરે. ૪૪
ચઉદહ સય ખારાત્તર વરસે, ગાયમ ગણુહર દેવલ દિવસે; કિઉં કવિત્ત ઉપગાર પા; આદેહિ મગલ અહ પભણીજે, પરવ મહાત્સવ પહિલેા લીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણુ કરા.
૪૫
ધન્ય માતા જણે ઉદરે ધરીયા, ધન્ય પિતા જિષ્ણુ કુલ અવતરીયા, ધન્ય સહગુરૂ જિણે દિક્ખિયા એ; વિનયવત વિદ્યાભડાર, જસ ગુણુ કાઇ ન લભે પાર, વિદ્યાવત ગુરૂ વિનવે એ, ગૌતમસ્વામીના રાસ - ભણીજે, ચઉન્નિહ સંધ રલિયાયત થ્રીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરી.
૪૬
શ્રી ગૌતમસ્વામીના રાસ સંપૂર્ણ.
For Private and Personal Use Only