________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
મારી ઉપદ્રવ ભયકર સ નાસે, શ્રી તીર્થં નાયક થયા વલી ચક્રવતી, અને લહી પદવીએ ભવ એકવી જે સાવભૌમ પદ પચમ ભાગવીને, તે સાલમા જિનતણા ચરણે નમીને. ચૌરાશી લક્ષ ગજ અશ્ર્વ રથે કરીને, છનું કરાડ જત લશ્કર વિસ્તરીને; તેવી છતે અતિ સમૃદ્ધિ તજી ક્ષણીક, શ્રી કુંથુનાથ જિન ચક્રી થયા વિવેક. રત્ના ચતુર્દશ નિધાન મગકારી, અત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી; પ્રધાન ને સહસ ચેાસઠ અંગનાએ, તેવી તજી અર જિનેશ્વર સંપદાઓ. નિત્યે કરે કવલ ક્ષેપન કઇં સુધી, ષટ મિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ; ઉદ્યાન મેાહન ગૃહે રચી હૅમ મૂર્તિ, મલ્લિ જિનેશ પડિમા ઉપકાર કતી, નિર્સગ ક્રાન્ત ભગવત અન તજ્ઞાની, વિશ્વાપકારી કરૂણાનિધિ આત્મધ્યાની; પંચદ્રિયા વશ કરી હણી કમ આડે, વંદો જિનેદ્ર મુનિસુત્રત તેડુ માટે.
For Private and Personal Use Only
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪