________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬ ઇશ, નેકારવાલી વીશ, છેલે આંબિલ પણ કીજે, સતરભેદી જિન પૂજા રચીજ, માનવ ભવ લાહો લીજે. ૨
સાતમેં કુષ્ટિના રોગ, નાઠા યંત્ર નમણ સંજોગ, દૂર હુઆ કર્મના ભાગ; અઢારે કુષ્ટ દૂરે જાએ, દુઃખ દેહગ દૂર પલાએ, મનવંછિત સુખ થાએ નિર્ધનિયાને દે બહુ ધન્ન, અપુરિયાને ઘે પુત્ર રતન, જે સેવે શુદ્ધ મન્ન, નવકાર સમો નહી કેઈ મંત્ર, સિદ્ધચક્ર સમો નહિ કોઈ તંત્ર, સે ભવી હરખંત.
૩ જિમ સેવ્યા મયણાં શ્રીપાલ, ઉંબર રાગ ગયે તત્કાલ, પામ્યા મંગલ માલ શ્રીપાલ તણી પેરે જે આરાધે, દિન દિન દોલત તસ ઘર વા, આંત શિવસુખ સાધે; વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે, દાલત લક્ષમી વધારે મેઘવિજય કવિયણના શિષ્ય, આણી હૈયડે ભાવ જગીશ, વિનય વંદે નિશદિશ.
૩૨ શ્રી સિદ્ધચક સ્તુતિ. | જન શ સન વછિત, પૂરણ દેવ રસાલ, કાવે ભવી ભણાવે, સિદ્ધચક ગુણમાલ, તિહું કાલે એહની પૂજા કરે ઉજમાલ; તે અમર અમરપદ, સુખ પામે સુવિશાલ. ૧
અરિહંત સિદ્ધ વંકે, આચારજ ઉવઝાય; મુનિ દરિસણ નાણ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક્ર સુખદાય; એ ધ્યાને ભવિના, ભવટિ દુઃખી જાય. ૨
આ ચિત્રીમાં, સુદિ સાતમથી સાર, પૂનમ લગે
For Private and Personal Use Only