________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫ સાંદ્રાણિ દસમાનઃ સકલકુવલલ્લાસમુચ્ચેચકાર, જ્ઞાન પુધ્યાજિજનીઘઃ સ તપસિ ભવિનાં પંચમીવાસરસ્ય. ૨
પીત્યા નાનાભિધાથમતરસમસમં યાંતિ યાત્યંતિ જમ્મુ-જીવા યમદને કે વિધિવદમરતાં પ્રાયનિર્વાણપુર્યામ; યાત્રા દેવાધિદેવાગમદશમસુધાકુંડમાનંદહેતુસ્તત્ પંચમ્યાસ્તપસ્યઘતવિશદધિયાં ભાવિનામસ્તુ નિત્યમ. ૩
સ્વર્ણાલંકારવલ્સન મણિકિરણગણુવ્રત-નિત્યાંધકારા, હુકારારાવદ્રીકૃત-સુકૃતિજનવાતવિધનપ્રચારાર, દેવી શ્રી બિકાખ્યા જિનવરચરણાંજ ભેગીસમાના,પંચમ્યહુનરૂપોથ વિતરતુ કુશલ ધીમતાં સાવધાના.
૩૧ સિધ્ધચક સ્તુતિ. શ્રી સિદ્ધચક્ર સે સુવિચાર, આણી હયડે હરખ અને પાર, જિમ લહે સુખ શ્રીકાર; મન શુદ્ધ ઓલી તપ કીજે, અહે નિશિ નવપદ ધ્યાન ધરી; જિનવર પૂજા રચીજે પડિકકમણું દોય ટંકનાં કીજે, આઠે થઈએ દેવ વંદી, ભૂમિ સંથારા કીજે; મૂર્ખ તણે કીજે પરિહાર, અંગે શીયલ ધરી જે સાર, દીજે દાન અપાર.
અરિહંત સિદ્ધ આચાર્ય નમીજ, વાચક સર્વે સાધુ વંદ, દંસણ નાણ સુણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીને, અહે નિશિ નવપદ ગુણણું ગણજે, નવ આંબિલ પણ કીજે; નિશ્ચલ રાખી મન હો નિશે, જપીએ પદ એક એક
For Private and Personal Use Only