________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલી; નામ ચક્કસરી ને સિદ્ધાઈ, આદિ જિનવર રખવાલીજીવિક્ત ક્રોડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણવિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માય.
૪ ૧૪ શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકોર રામા પાર; મંત્ર માંહે નવકારજ જાણે, તારામાં જેમ ચંદ્ર વખાણે, જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળ માંહે જેમ ઋષભને વંશ, નાભિ તો એ અંશ, ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશુરામાં મુનિવર મહંત, શત્રુંજય ગિરિ ગુણવત.
ઋષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભુ સુખ કંદ શ્રી સુપાર્શ્વ ચંદ્રપ્રભુ સુવિધિ, શિતળ શ્રેયાંસ સેવા બહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મ જિન શાંતિ, કુંથુ અર મલ્લિ નમું એકાંતિ, મુનિસુવ્રત શુદ્ધ પતિ, નમિ નેમ પાસ વીર જગીશ, નેમ વિના એ જિન ત્રેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઇશ. ૨ - ભરતરાય જિન સાથે બેલે, સ્વામી શત્રુંજય ગિરિ કુણ તેલે, જિનનું વચન અમોલે, રાષભ કહે સુણો ભરતજી રાય, છરી પાલતા જે નર જાય, પાતક બુદે થાય; પશુ પંખી જે ઈણ ગિરિ આવે, ભાવ ત્રીજે તે સિદ્ધ જ થો,
For Private and Personal Use Only