________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ગેહુ; ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સસ લાખ કાડી લ લહે તેહ, શ્રી જિનવાણી એહ.
૨
વીર નિર્વાણુ સમય સુર જાણી, આવે ઇંદ્ર અને ઇંદ્રાણી, ભાવ અધિક મન આણી; હાથ હી ઢીવી નિશી જાણી, મેરાયા મુખ બેલે વાણી, ઢીવાલી કહે વાણી; એણી પરે દીપે।ત્સવ કર એ પ્રાણી, સકલ સુમ ́ગલ જાણી, લાવિમળ ગુણખાણી; વતિ રત્ન વિમલ બ્રહ્માણી, કમલ કમડલ વીણા પાણી, ઘો સરસ્વતી વરવાણી,
૧૩ શ્રી સિદ્ધચક્રની સ્તુતિ.
વીર જિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણના દરિયાજી, એક દિન આણા વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી; પદા આગલ ખાર બિરાજે, હવે સુણા નવી પ્રાણીજી. ૧
માનવ ભવ તુમે પુન્યે પામ્યા, શ્રી સિદ્ધૃચક્ર આરાધાજી; અરિહંત સિદ્ધ સૂરિ ઉવજ્ઝાયા, સાધુ દેખી ગુણ વાધેાજી; દરિસણુ નાણુ ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી; પુર આસાથી કરવા આંબેલ, સુખ સપા પામીજેજી. ૨
શ્રેણીક રાય ગૌતમને પૂછે, સ્વામી એ તપ કાણુ પ્રીધેાજી; નવ બિલ વિધિ શું તપ કરતાં, વાંછિત સુખ કાણે લીધેાજી; મધુર ધ્વનિ Àાલ્યા શ્રીગૌતમ, સાંભળેા શ્રેણિક નયણાજી; રાગ ગયા ને સપા પામ્યા, શ્રી શ્રીપાળને મયણાજી.
For Private and Personal Use Only