________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
સ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સોહાવે છે. સાં છે
સંશય પડી ઈમ વિમાસે, એ જિન ચક્રી હરિ રામ તુચ્છ દરિદ્ર માહણકુળ ના, ઉગ્રગ વિણ ધામે રે. સાં૮
અંતિમ જિન માહણ કુળ આવ્યા, એહ અજીરૂ કહીએ અવસર્પિણ ઉત્સર્પિણ અનંતી, જાતાં એહવુંલહીએ.સાં૯
ઈણ અવસર્પિણું દશ અછરાં, થયાં તે કહીએ તેહરે; ગર્ભહરણ ગોશાળા ઉપસર્ગ, નિષ્ફળ દેશના જેહ રે. સાંવ ૧૦
મૂળ વિમાને રવિ શશી આવ્યા, ચમરાને ઉત્પાત રે; એ શ્રી વીર જિનેશ્વર વારે, ઉપન્યા પંચવિખ્યાત રે. સાંવ ૧૧
સ્ત્રી તીરથ મલિ જિન વારે, શિતલને હરિવંશરે, કષભને અકોતરો સિધ્યા, સુવિધિ અસંયતિ શંશ રે. સાં. ૧૨
શંખ શબ્દ માળીયા હરિ હરિશું ને મીશ્વરને વારેતેમ પ્રભુ નીચ કુળે અવતરીયા, પુરપતિ એમ વિચારે . સાં૧૩
ઢાળ બીછે. નદી યમુનાકે રે ઉડે દાચ પંખીયા-એ દેશી.
ભવ સત્યાવીશ સ્કૂલ માંહિ ત્રીજે ભવે, મરીચી કિયો કુળને મદ ભરત યદા સ્ત; નીચ ગોત્ર કર્મ બાંધ્યું તીહાં તેહથી, અવતરીય માહણ કુલ અંતિમ જિનપતિ. ૧
અતિશે અઘટતું એહ થયું થાશે નહિ, જે પ્રસવ જિન ચ નીચ કળે નહિ; એહ મારે આચાર ધરૂં ઉત્તમ કુળ, હરિણગમેલી દેવ તેડાવે એટલે.
For Private and Personal Use Only