________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૩
૨૮ શ્રી મહાવીર સ્વામીના પંચ કલ્યાણકનું સ્તવન. ( દુહ-શાસન નાયક શિવકરણ, વંદુ વીર જિણુંદ પંચ કલ્યાણક તેહના, ગાયશું ધરી આનંદ, સુણતાં થતાં પ્રભુ તણ, ગુણ ગીરૂઆ એકતાર, અદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફળ હેય અવતાર.
ઢાળ પહેલી. (બાપલડી સુણ જીભલડીએ દેશી) સાંભળજે સસનેહી સયણ, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે રે; જે સાંભળશે પ્રભુ ગુણ તેહના, સમકિત નિર્મળ થાશે રે. સાંવ
જંબુદ્વીપે દક્ષિણ ભારતે, માહણકુંડ ગામેરે, કષભદત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામે રે. સાંવ
અષાડ સુદી છઠે પ્રભુજી, પુત્તરથી આવીયાર ઉત્તરાફાલ્ગની જેગે આવી, તસ કુખે અવતરીયા રે. સા૩
તે રાયણુએ સા દેવાનંદ, સુપન ગજાદિક નિરખે રે; પ્રભાતે સુણી કંથ અષભદત્ત, હિયડા માંહી હરખે રે. સા. ૪
ભાખે ભગ અર્થ સુખ હશે, હેશે પુત્ર સુજાણ; તે નિસુણી સા દેવાનંદા, કીધું વચન પ્રમાણ રે. સા. ૫
ભોગ ભલા ભાગવતા વિચરે, એહવે અચરિજ હેવે રે, કાર્તિક જીવ સુરેશ્વર હરખે, અવધે પ્રભુને જેવે રે. સાં૦ ૬
કરી વંદનને ઇંદ્ર સન્મુખ, સાત આઠ પગ આવે, શક્ર
For Private and Personal Use Only