SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir G કળશ ઇમ તીર્થમાળા, શુદ્ઘ વિશાળા, વિમળ ગિરિવર રાજની; કહે સ્વપર હેતે, પુણ્ય સકેતે, એહ નિર સાજની; તપગચ્છ ગયણ દિણું ગણુધર, સુરીશ્વરા, રચી તાસ રાજે, પુન્ય સાજે, સુહુ કરશ. વિષ જિષ્ણુદ અમૃત્તરગ ૧૮ ૨૭ શ્રી મલ્લીનાથનું સ્તવન. દુહા-નવષઃ સમરી મન શુદ્દે, વલી ગૌતમ ગણધાર; સરસ્વતી માતા ચિત્ત ધરૂં, વાધે વચન ઉદાર. મલ્લીનાથ ઓગણીસમા, જિનવર જગમાં જેહું; ગુણ ગાશું તેના, સુગુણ સુણે ધરી નેહ, કિણ ઢેડી કિણ નગરને, કત્રણ પિતા કુણ માત; પાંચ કલ્યાણુ પરગડા, વિગત કરી કહું વાત. ઢાળ પહેલી રામચક્ર કે બાગમે' 'પા મારી રહ્યોરી-એ દેશી. ગુડ્ડીજ જંબુદ્રીપ ક્ષેત્ર ભરત સુખકારી; નયરી મિથીલા નામ, અલકાને અટ્ઠારી, તિહાં નૃપ કુંભ નરેસરાય, રાણી પ્રભાવતી નામે; શીયલ ગુણ મિહિત, જસ પસ ઠામેા ઠામ. એક દિવસ તે નાર, સુત્તી સેજ માઝારી; For Private and Personal Use Only ૧
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy