SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ પૂજા વિવિધ પ્રકાર, નૃત્ય બનાવો રે, ઈમ સફળ કરી અવતાર, ગુણી ગુણ ગાવો રે; નિજ અનુસાર શક્તિ, તીરથ સગે રે તુમે સાધુ સ્વામીભક્તિ, કરજે રંગે રે. ૧૧ - પાલીતાણા ધન્ય ધન્ય, ધન્ય તે પ્રાણ રે, જિહાં તીરથ વાસી જજ, પુન્ય કમાણી રેપ્રહ ઉગમતે સુર, ખિલજી ભેટ ૨, કરી દસ ત્રિક આણુ પુર, પાપ સમેટો રે. ૧૨ , જિહાં લલીતા સરપાળ, નમી પ્રભુ પગલાંરે, ડુંગર ભણી ઉજમાળ, ભરીએ ડગલાં રે; વિચમાં ભુખણ વાવ, જોઈ તે ચાલે છે રે, તમે ગુણ ગણતાં શુભ ભાવ, સાથે માલે રે. ૧૩ તમે ધૂપ ઘટી કર માંહી, મુલા દેતા રે; વડની છાયા માંહી, તાળી લેતા રે; આવી તલેટી ઠાણ, તનુ શુચિ કરીએ રે, પુરવ રીત પ્રમાણ, પછી પરવરીએ રે. ૧૪ ઈશું પરે તીરથમાળા, ભાવે ભણશે રે, જેણે દીઠું નયણ નિહાળ, વિશેખે સુણશે રે; લહેશે મંગળમાળ, કંઠે ધરશે રે વળી સુખ સંપત સુવિશાળ, મહોદય વરશે રે. ૧૫ તપગચ્છ ગયણદિણંદ, રૂપે છાજે રે; શ્રી વિજયદેવ સરદ, અધિક દીવાજે રે; રત્નવિજય તરસ શિશ, પંડીત રાયા * રે, ગુરૂરાજ વિવેક જગીશ, તાસ પસાયા છે. ૧૬ છીછે એહ અભ્યાસ અઢાર ચાળીસે રે, ઉજવળ ફાગણ માસ, તેરસ દીવસે શ્રી વિમળાચળ ચિત્ત ધરી ગુણ ગાયા રે; કહે અમૃત ભવિયણ નિત, નમો ગિરિરાયા રે. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy