________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦ પહેલાં તે અદબદ દેખીએ, મુજ મન અચરિજ હેય. નમો
તિહાંથી આગળ ચાલતાં એ, દેહરી એક નીહાળી, નમો. તેહ ઠામે જઈ વંદીએ એ, જિન દેય નિહાળ. નમો ૨
સંઘવી પ્રેમચંદે કર્યો એ, જિન મંદિર સુખકાર. નમે. સર્વતે ભદ્ર પ્રસાદમાં એ, બિંબ નવાણું સાર. નમો. 3 | હેમચંદ લવજીએ કર્યો એ દેહરે તિહાં શુભ ભાવનમો બિંબ પચવીસ તીહાં વંદીએ એ, ભદધિ તારણ નાવ. નમે
આગળ પાંડવ વંદીએ એ, પાંચ રહ્યા કાઉસ્સગ નમઃ કુંતા માતા દ્રૌપદીએ, ગુણમણનાં તે વગે. નમો. ૫
ખરતર વસહીની બારીએ એ, પહેલું શાન્તિ ભૂવન સિત્તેર જિનને વંદીએ એક ચાવીસટ્ટા ત્રય. ન. ૬.
પાસે પાસ જિનેશ્વરૂએ, બેઠા ભુવન મઝાર; નમો ચોવીસવડ્યો એક તેહમાં એ, સાધુ મુદ્રા દોય ધાર. ન. ૭
તેહમાં નંદીશ્વરથાપના એ, બાવન જિન પરિવારના અવિધિ આશાતના ટાળીને એ, બિંબ એગણ્યાશી જુહાર. નમો
જિન ધરમાં થાપીઆ એ, શ્રી સીમંધર જિનરાય નમ: પ્રતિમા ચારશું વંદીએ એ, પરિણતી શુદ્ધ કરાય. નમો. ૯
ત્રણ જિનરાય શું ભુવનમાં એ, બેઠા શ્રીઅજિત જિર્ણ
For Private and Personal Use Only