________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ અદ્દભુત જિન મંદિર રૂડું, લાધા વહેારા કરે; તિહાં સત્તર જિન પડિમાનંદે; તેહનું ભાગ્ય ભલેરૂં. ભવિ છે
સા મીઠાચંદ લાધા જાણું, પાટણ શહેરના વાસી, જિનમંદિર સુંદર કરી પડિયા, પાંચ ઠવી છે ખાસી. ભવિ૦ ૮
ગુણોત જયમલજીને દેહરે, ચૌમુખ જઈને જુહારૂં; પ્રતિમા દોય દિગંબર દેહરે, ભુવને નિરખી ભાખ્યું સારૂ. ભવિ.
રિખમ મોદીએ પ્રાસાદ કરાવ્યો તિહાં દસ પડિયા વંદે રાજસી સાહના દેહરામાંહી, ભેટયા સાત જિર્ણો.ભવિ. ૧૦
તીરથે સંઘ તણે રખવાલે, યક્ષ કપર્દિ કહીએ, બીજી માત સરી વંદી, સુખ સંપત્તિ સહુ લહીએ. ભવિ૦ ૧૧
નહાનાં મોટાં ભુવન મળીને, બેંતાલીસ અવધારે સંખ્યાએ જિનજીની પડિમા, પાંચસેંસોળજુહાર. ભવિ. ૧૨
ઈણિ પરે સઘળાં ચિત્ય મળીને, નાહી સુરજ કુંડ; જ્યણાએ શુચિ અંગ કરીને, પહેરો વસ અખંડ. ભવિ૦ ૧૩
વિધિ પૂર્વક સામગ્રી મેલી, બહુ ઉપચાર સંઘાત; નાભિનંદન પૂછ સહુ પૂજે જિનગુણ અમૃત ગાવે. ભવિ૦ ૧૪
ઢાળ સાતમી.
ભરત નૃપ ભાવશું એ-એ દેશી. બીજી ટુંક જુહારીએ એ, પાવડીએ ચઢી જોય; તમે ગિરિરાજને એ, એ આંકણું.
For Private and Personal Use Only