________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરી રે. ત્રિભુ
- ૧૨ - પાંચ ભાઈઆના દેહરા માંહી, પ્રતિમા પાંચ છે મોટી રે, બીજી તેત્રીસ જિન પડિમા છે, એહ વાત નહી એટીરે. ત્રિભુ,
૧૩ અમદાવાદનું દેહરૂં કહીએ, તેહમાં પ્રતિમા તેર રે, પછવાડે દેહરીમાંહિ, પ્રણમું આઠ સવેરી રે. ત્રિભુત્ર ૧૪
શેઠ જગન્નાથજીએ કરાવ્યું, જિન મંદિર ભલે ભાવે રે, તેડમાં નવ જિન પડિમા વંદી, કવિ અમૃત ગુણ ભાર,
ત્રિભુત્વ
ઢાળ થી. તમે પીળાં પીતાંબર પહેર્યા છે; સુખને મરકલડે-એ દેશી
રાયણજી ઉત્તર પાસે, તીરથના રસીઆ, જિનવર જિનઘર ઉલસેજી, મુજ હઈડે વસીઆ.
સહુ ભાખ્યો જોઈ શીરનામીજી, તી. મુજ મનના અંતરજામીજી. મુજ
જિનમુદ્રાએ ગષમ જિર્ણોજી, તીતીમ ભરત બાહુબળી વંદજી; મુજ૦ નમિ વિનમિ કાઉસગ્ગ સમાજ તી. બ્રાહ્મી સુંદરી એક દેહરીમાં છે. મુજ
૨ પક્ષ કિસન શુકલ બ્રહ્મચારીજી, તી. શેઠ વિજયને વિજયા નારીજી, મુજ એહવા કે ન હુવા અવતારી, તી. જાઉં તેહની હું બલિહારીજી, મુજ
For Private and Personal Use Only