________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
તેહમાં ચૌમુખ ય જુહારૂફ ટાળું ભવની ફેરીરે. ત્રિભુ. ૨
ચૌમુખ સર્વ મળીને છુટા, વીસ સંખ્યાઓ જાણું રે. છુટી પ્રતિમા આઠ જુહારી, કરીએ જનમ પ્રમાણ. વિભ૦૩
સંઘવી મોતીચંદ પટણીનું સુંદર જિનઘર શોહે રે તિહાં પ્રતિમા ઓગણીસ જુહારી, હિયડું હરખિતહાય રે. ત્રિભ૦૪
શ્રીસમેતશિખરની રચના, કીધી છે ભલી ભ્રાન્ત રે; વીસ જિનેશ્વર પગલાં વંદું, બાવીસ જિન સંગાથે રે. ત્રિભુ ૫
કુશલબાઈના ચૌમુખ માંહી, સિત્તેર જિન સેહાવે રે; અંચળગચ્છના દેહરા માંહી, બત્રીસજિન દિખાવેરે.ત્રિભુ ૬
સામુલાના મંડપમાંહિ, બેંતાલીસ જિર્ણ દે રે; ચોવીસવઢો એક તિહ છે; પ્રણમું પરમાણું દે રે. ત્રિભુત્ર ૭
અષ્ટાપદ મંદીરમાં જઈને, અવિધિ દોષ તજીસ રે; ચાર આઠ દસ દાય નમીયે, બીજા જિન ચાળીસ રે. ત્રિભુત્ર 2
શેઠજી સુરચંદની દહેરીમાં, નવ જિન પડિમા છાજે રે; ધીયા કુંવરજીની દહેરીમાં, પ્રતિમાં ત્રણ વિરાજે રે. ત્રિભુ ૯
વસ્તુપાળના દેહરામાંહિ, થાયા શ્રી ઋષભ જિમુંદારે; કાઉસ્સગીઆ બેએકત્રીસજિનવર,સંઘવી તારાચંદરે.ત્રિભુ૦૧૦
મેરૂશિખરની રચના મળે, પ્રતિમા બાર ભલેરી રે; ભાણા લીંબડીયાની દેહરીમાં, દસ પ્રતિમા જુઓહેરી રે. ત્રિભુ ૧૧
સંધવી તારાચંદ કેવળ પાસે, દેહરી છે અનેરી રે, તેહમાં દસ જિન પ્રતિમા નીરખી, સ્થીર પરિણતિ થઈ
For Private and Personal Use Only