________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
ભવે ભવે વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીયે એ, બોધિ બીજ સુપસાય તે. જો
કળશ, ઈહ તરણ તારણ,સુગતિ કારણદુઃખ નિવારણ જગ જ, શ્રી વીર જિનવર ચરણ ગુણતાં, અધિક મન ઉલ્લટ થયા. ૧
શ્રી વિજય દેવ સૂરિ પટધર, તીરથ જંગમ એણે જગે; તપગપતિ શ્રીવિજયપ્રભ સૂરિ તે જે ઝગમગે. ૨
શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમો; તસ શિષ્ય વાચક વિનયવિજયે, શુ જિન ચોવીશ.
સય સત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચેમાસ એક વિજય દશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪
નરભવ આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એક નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પ્રણય પ્રકાશ એ. પ
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ.
ર૪ ચાર શરણાં. મુજને ચાર શરણ હજે, અરિહંત સિદ્ધ સાધુજી; કેવલી ધર્મ પ્રકાશીય, રત્ન ત્રણ અમુલખ લાધાજી. મુજને
For Private and Personal Use Only