________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
સુરભેગ; એક ભવ પછી લેશે, શિવ વધુ સંજોગ. ૬
શ્રીમતીને એ વળી, મંત્ર ફી તત્કાલ ફણિધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ, શિવકુમાર જોગી, સેવન પુરુષે કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ
એ દશ અધિકારે, વીર જિસરે; ભાગે આરાધન કેરો વિધિ, જેણે ચિત્ત માંહી રાખે તેણે પાપ પખાળી, ભવ ભય દુરે નાખ્યો જિન વિનય કરતાં,સુમતિ અમૃત રસ ચાખ્યા.૮
ઢાળ આઠમી. (નમો ભવ ભાવશું–એ દેશી.) સિદ્ધારથ રાજા કુળ તિલો એ, ત્રિશલા માત મહાર તો, અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તો; જય જિન વીરજી એ.
મેં અપરાધ કર્યા ઘણું એ, કહેતાં ન લહું પાર ; તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તો તાર તે જ ૨
આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ તો. જય૦ ૩
કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાલ તે હું છું એહથી ઉભગો એ, છોડવ દેવ દયાળ તો. જો કે
આજ મનોરથ મુજ વળ્યા એ, નાઠાં દુઃખ દંદેલ તે તો જિન ચોવીશ એ, પ્રગટયાં પુણ્ય કલ્લોલ તે. જયે ૦
For Private and Personal Use Only