________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કરી દેરાસર કરીએ, જિમ જગમાં જશ વરી; હો શે હવે મે કહે તેહને, દામ જોઈએ છે કેઇને હો. શેઠ ૭૫ સ્વામીજીને સુપસાથે, ઘણા દામ છે ભાઈ આહિ; હો શે. એક દિન કહેતા આમ, એ પત્થરના કણ કામ હો. શે. ૭૬ ક્રોધ વિશે પાછા વલી, પણ દગો મનમાંહે ભલિયો હો; શે.. હવે કાજલ મનમાંચિતે, મારૂં મેઘો થાઉંનચિંતે હો. શેર ૭૭.
ઢાળ નવમી.
કેય પરવત-એ દેશી. પરણાવું પુત્રી માહરી લે, ખરચી દ્રવ્ય અપાર; ચતુર નર, નાત જમાડું આપણી લે, તેડું મેઘો તિરું વાર; ચ૦ સાંભલો શ્રોતા તમે રે લે. ૭૮
જે મેઘો મારૂં તો ખરે લે, મુજ હોય કરાર ચ૦ દેવલ કરાવું હું એકલેરે લો, તો નામ રહે નિરધારરે. ચ૦
૭૯ એમ ચિંતવી વિવાહનો લે, કરે કાજલ તતકાલરે ચ, સાજનને તેડાવીયારે લો, ગોરીઉં ગવે ધમાલ. ચ૦૮૦. સા મેઘાણી નોતરે લો, મેકલે કાજલશાહરે; ચ૦ વિવાહ ઉપર આવજોરે લો, અવશ્ય કરીને આહીરે. ચ૦ ૮૧ સાંભલી મેઘો ચિંતવેરે લે, કિમ કરી જઈએ ત્યાંહિ રે; ૨૦ કામ અમારે છે ઘણું લે, દેરાસરને હિરે. ચ૦ ૮૨ તવ મેઘો કહે તેહનેરે લો, તેડી જાઓ પરિવાર; ચ૦
For Private and Personal Use Only