________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ચેથી.
આયણ એ દેશી. તુક ભણું દીયે પાંચસેં દામ, પ્રતિમા આણે નિજ કામરે; પાસજી અને ગુડા; પૂજે પ્રતિમા હર્ષ ભરાણો, ભાવ આણને ખચ્ચે નાણો. પાત્ર
૩૯ મુજ વખતે એ મૂર્તિ આવી, મુજ આપશે દામ કમાવી રે; પાત્ર નાણું દેહને રૂ તિહાં લીધે, મનમા કાર્ય સીધેરે. પા.
૪૦ રૂના ભરીયા ઉંટ વિસ, માંહે બેસાડ્યા પ્રભુને ઉછરે; પાત્ર અનુક્રમે ચાલ્યા પાટણમાંથી, સાથે મુરતિ લઈ તિહથી રે. પાત્ર
૪૧ આગલી રાધપુરે આવ્યા, દાણ દાણ લેવાને આવ્યા રે, પા. ગણે ઉંટ રૂને કરે લેખ, એક અધિકા ઓછો ખે રે. પા
૪૨ મેઘાશાને દાણી મલી પૂછે; કહો શેઠળ કારણ શું છેરે, પા. દાણી મલી વિચારે મનમાં, એ તો કૌતક દિસે છે એણમાંરે. પા
૪૩ તવ મેઘો કહે સાંભલે દાણ, અમે મૂર્તિ ગોડીની આણીરે; પાઠ તે મુતિએ વકિમાંર્ડ, કિમ જાલવીએ બીજ ઠામેર. પા.
૪૪ પારસનાથ તણે સુપસાથે, દાણ દાણ મેલી પરે
૩.
For Private and Personal Use Only