________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મચ્છયુગલ મલ્યા ખાસ, વેદ બેલ વ્યાસ પતરી ભરી ગણું, વૃષભ હાથે ઘણું એ. ડાબો બેલે સાંઢ, દધિનો ભરિયો માટ;
ખરડાવો ખરો એ, સહુ કોઈએ ધર એ. આગલ આવ્યા જામ, સારંગ ગૂઠા તામ; ભેરવ જમણું ભલીએ, દેવ ડાબી ચાલી એ. જમણી રૂપા રેલ, ઠાર બાંધી તિણ વેલ; નીલકંઠ તોરણ કિયો એ, ઉલો અતિ હશે એ. હનુમન દીધી હાંક, મધુરાં બોલે કાક; લેક હશે સહુ એ, કામ હોશે બધુ એ. અનુક્રમે ચાલ્યા જાય, આવ્યા પાટણમાંહિ, ઉતારા કિયા એ, શેઠજી આવીયા એ. નિશીભર સુતા જયહિ, જક્ષ આવીને ત્યાંહિ; સુહણે એમ કહે છે, તે સઘલ સહે એ. તુર્ક તણે જઈ ધામ, તું જઈ દેજે દામ; પાંચસે રોકડા એ, તું જે દોકડા એ. દેશે પ્રતિમા એક, પાસતણું સુવિવેક એહથી તુજ થાશે એ, ચિંતા દૂર જાશે એ. સંભલાવી જલરાજ, તુર્લભણી કહે સાજ; પ્રતિમા તું દેય એ, પાંચસે ધન લેયજે એ. એમ કરતાં પરભાત, તુરક ભણું કહે વાત; મનમાંહે ગહગાહે એ, અચરિજકણ લહે એ.
For Private and Personal Use Only