________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
જિન મુખે સિદ્ધગિરી સુ વિચાર,તિણે કીધે ત્રીજોઉદ્ધાર.૬૨
એક કડી સાગર વળી ગયાં, દીઠાં ચૈત્ય વિસંસ્થળ થયાં; મહેંદ્ર ચોથો સુર લેકેંદ્ર, કીધો ઉદ્દાર ગિરીન્દ્ર, ૬૩
સાગર કેડી ગયાં દશ વળી, શ્રીબ ભેન્દ્ર ઘણું મન રળી; શ્રી શત્રુંજય તીરથ મનોહાર, કીધો તેણે પાંચમો ઉદ્ધાર ૬૪
એક કોડી લાખ સાગર અંતરે,ચમરેન્દ્રાદિક ભુવન ઉદ્ભરે; છઠ્ઠો ઈન્દ્ર ભુવનપતિતણે, એ ઉદ્દાર વિમળગિરિ સુણે ૬૫
પચાસ કેડી લાખ સાગર તણું આદિ અછત વચ્ચે અંતર ભણું; તેહ વ હુવા સુક્ષ્મ ઉદ્ધાર, તે કહેતાં નવિ લહીએ પાર.
હવે અજિત બીજા જિન દેવ, શ્રીશેત્રુજે સેવામિસિ હેવ; સિદ્ધ ક્ષેત્ર દેખી ગગડ્યા, અજિતનાથ ચેલું રહ્યા. ૮૭
ભાઈ પિતરાઈ અજિત જિનતણો, સગર નામે બીજો ચક્રવતી ભણે; પુત્ર મરણે પાપો વૈરાગ, ઇન્દ્ર પ્રીછો મહાભાગ્ય.
૬૮ ઈન્દ્ર તે વચન હૈડાપાં ધરી, પુત્ર માં ચિંતા પરિહરી, ભરત તણું પરે સંધવી થયા, શ્રી જય પાત્રા ગયો. ૬૯
ભરત મણિમય બિંબ વિસાલ, કર્યા કનકમિય પ્રાસાદ ઝમાલ; તે પેખી મન હરખ્યો ઘણું નામ સાંભળ્યું પૂર્વજ તણું
જાણ પડતો કાળ વિશેષ, રખે વિનાશ ઉપજે રેષ;
For Private and Personal Use Only