________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
હોએ હર્ષ હઈડે આપ્યું . મુત્ર
કરીય ઉદ્દઘોષણા દેશ પુર પાટણ, મેધ જિમ દાન જલ બહુલ વરસી; ધણ કણ મોતિયા ઝગમગે જોતિયા, જિન દેઇ દાન ઇમ એક વરસી. મુ.
દાય વિણ તોય ઉપવાસ આદે કરી, માસિર કૃષ્ણ દશમી દિહાડે, સિદ્ધિ સાહા થઈ, વીર દીક્ષા લેઈ, પાપ સંતાપ ભલ દૂર કાઢે. મુ
બહૂલ બંભણ ઘરે, પારણું સામીએ, પુણ્ય પરમાન મધ્યાન્હ કીધું ભુવન ગુરૂ પારણા પુન્યથી બંભણે, આપ અવતાર ફલ સયલ લીધું. મુ
કર્મચંડાલ ગોસાલ સંગમ સુરે, જેણે જિન ઉપર ઘાત મંડયો; એવડે વઈર તે પાપિયા મેં કર્યો, કર્મ કેડિ તેહિજ સબલ દંડવ્યો. મુ.
સહજ ગુણ રષિઓ, નામે ચંડકાશિઓ, જિનપદે ચાન જિમ જેહ વિલો; તેહને બુઝવી ઉદ્ધ જગપતિ, કીધેલો પાપથી અતિ હે અલગો. મુ.
દયામાં ઝિયામ લગે ખેદિયે, ભેદિયે તુજ નવિ ધ્યાન કુંભ; શૂલપાણિ અન્નાનું અહે બુઝ, તુજ કૃપા પાર પામે ન શંભો. મુ.
સંગમે પીડીઓ, પ્રભુ સજલ લોયણે, ચિંતવે છુટશે કિમ એ હે; તાસ ઉપરે દયા એવડી શી કરી, સાપરાધે જને સબલ નેહા. મુ
For Private and Personal Use Only