________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
ચવી થઈ તુમ પુત્રી ચાર,એક દિન પચમી તપ કરી રે; ઇમ સાંભળી સહુ પરિવાર, વાત પૂર્વ ભવની સાંભળીરે રો૦૭ ગુરૂ વંદી ગયા નિજ ગેહ, રહિણી તપ કરતાં સહુરે; મોટી શક્તિ બહુમાન, ઉજમણ વસ્તુ બહુરે; ઇમ ધર્મ કરી પરિવાર સાથે મોક્ષપુરી વીરે; શુભવીરના શાસન માંહિ, સુખફળ પામે તપ આદરીર. રોટ૮
કળશ. ઇમ ત્રિજગ નાયક, મુક્તિ દાયક, વીર જિનવર ભાખીઓ; તપ રોહિણને ફળ વિધાને, વિધિ વિશેષે દાખીઓ; શ્રીક્ષાવિજય જસવિજય પાટે, શુભવિજય સુમતિ ધરે; તસ ચરણ સેવક કહે પંડિત, વીરવિજયે જય કરે. ૧
શ્રી રોહિણી તપનું સ્તવન સંપૂર્ણ.
૧૮ શ્રી દિવાલીનું સ્તવન.
ઢાળ પહેલી,
રાગ રામગિરિ. શ્રી શ્રમણ સંઘ તિલકોપમ ગીતમ, સુગતિ પ્રણિપત્ય પાદારવિંદ; ઈન્દ્રભૂતિ પ્રભવમ હસે મેચક, કૃત કુશલકેટિ કલ્યાણ મંદ.
મુનિ મન રંજણો, સયલ દુઃખ ભંજણે, વીર વધમાનો જિણ દે; મુગતિ ગતિ જિમ લહી, તિમ કહું સુણ સહી,છમ
For Private and Personal Use Only