________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬ તપને સેવો રે કાંતા વિરતિના. છૂટે તે વરસે રે કર્મ અકામથી, નારકી તે તે સામે રે, પાપરહિત હાયનવકારસી થકી, સહસ તે પસી ઠામરે. ત૦ ૨ વધતા વધતરે તપ કરવા થકી, દસ ગુણો લાભ ઉદારરે, દશ લાખ કોડ વસનું અઠ્ઠમે, દુરિત મિટે નિરધાર રે તo૩ પંચાસ વરસ સુધી તયાં લખમણ, માયા તપ નવી શુદ્ધ રે; અસંખ્ય ભવભમ્યાંરે એકવચનથકી, પાનામવારે સિદ્ધરે.ત૦૪ આહાર નિરીહતા રે સમ્યગ તપ કર્યો, જુઓ અત્યંતર તત્ત્વરે, ભવોદધિ સેતુ રે અદૃમ તપ ભણી, નાગકેતુ ફલ પરે.ત. ૫
ઢાળ છી. - સ્વામી સીમંધર વિનતિ-એ દેશી. વાર્ષિક પડિઝમણ વિષે, એક હજાર શુભ આઠરે; સાસ ઉસાસ કાઉસગ્ય તણું, આદરી ત્યજે કર્મ કાઠ રે, પ્રભુ તુમ શાસન અતિ ભલું. દુગ લખ ચઉ સય અઠ કહ્યાં, પલ્ય પણુયાલિસ હજાર રે; નવ ભાંગે ૫લ્યનાં ચઉ ગ્રહ્યા, સાસમાં સુર આયુ સારરે....૨ ઓગણીસ લાખ ને સાઠી, સહસ બર્સે સતસદ્ધિ રે; પલ્યોપમ દેવનું આઉખું, નકાર કાઉસગ્ન જી રે. પ્ર. ૩ એકસઠ લાખ ને પણતીસા, સહસ બસેં દશ જાણ રે; એટલા પલ્યનું સુર આઉખું, લોગસ્સ કાઉસગ્ગ માન રે....૦૪ ધેનુ ઘણુ રૂપે રે જીવનાં, અચલ છે આઠ પ્રદેશ રે; તેહ પરે સર્વ નિમલ કરે, પર્વ અઠ્ઠાઈ ઉપદેશ રે. પ્ર. ૫
For Private and Personal Use Only