SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૫ ત્રુટક-સંભારતાં પ્રભુનું નામ નિશ દિન, પરવ અઈ મન ધરે; સમક્તિ નિર્મલ કરણ કારણ શુભ અભ્યાસ એ અનુસરે નર નારી સમક્તિવંત ભાવે,એહ પર્વ આરાધશે, વિઘન નિવારે તેહનાં સહિ, સૌભાગ્ય લક્ષ્મી વાધશે. ૬ ઢાળ થી. આદિ જિણુંદ મયા કરીએ દેશી. પરવ પજુસણમાં સદા, અમારી પડહો વજડાવો રે, સંઘ ભગતિ દ્રવ્ય ભાવથી, સાહમિવછલ શુભ દાવરે; મહોદય પર્વ મહિમા નિધિ. સાહમીવલ એકણ પાસે, એકત્ર કર્મ સમુદાયરે; બુદ્ધિ તુલાયે તોલીયે, તુલ્ય લાભ ફલ થાય છે. માત્ર ૨ ઉદાઈ ચરમ રાજત્રષિ, તિમ કરે ખામણું સત્ય રે; મિચ્છામિ દુક્કડં દઈને, ફરી સેવે પાપ વત્તરે. મઠ 3 તેહ કહ્યા માયા મૃષાવાદી, આવશ્યક નિર્યુક્તિ માંહે રે; ચૈત્ય પરવાડી કીજીયે, પૂજા ત્રિકાલ ઉછાહ રે. મ૦ ૪ છેહલી ચાર અઠ્ઠાઈ, મહા મહેત્સવ કરે દેવા રે; જીવાભિગમે ઈમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એમેવા રે મ. ૫ ઢાળ પાંચમી. અરણિક મુનિવર ચાલયા ગોચરી–એ દેશી. અઠ્ઠમ તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરૂદ્ધ રે; કારક સાધક પ્રભુના ધર્મને, ઈછારાધે હાય સુજ્ઞાની, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy